________________ (2) પિતે એક ગરીબનું ઘર પલું જોઈ તેણે જાતે ઉભા રહી ચણાવવામાં મદદ કરી હતી - (3) તેમણે આખી જીંદગી સુધી ગુણગ્રાહકનું સર્વો તમ પદ મેળવ્યું હતું, અને દેવતાએ પરીક્ષા કરતાં મરેલા કુતરાની ગીધની નિંદા ન કરતા તેના ઉત્તમ દાંતની પ્રશંસા કરી હતી, જેથી દેવે પ્રસન્ન થઈને ચમત્કારિક ભરી આપી હતી જે વાગવાથી બાર જન સુધી રેગ ફેલાતા નહતા તથા જુના રે નાશ પામતા તેમના રાજ્યમાં સાપ કરડતો નહતો અને કરડે તે તેનું ઝેર ચડતું નહોતું. પિતે પૂર્વ કર્મને ભેગવવા માત્રજ સંસારમાં પરણેલા હતા અત્યંતર દષ્ટિએ ખરા ભેગી હતા. (4) મુર લેકેને હરાવી દરિયાપાર પિતાની સત્તા જમાવી હતી. (5) પિતે એગી છતાં ગુણાનુરાગથી નેમિનાથ બાળ બ્રહ્મચારી તીર્થકરને સહવાસ કરવા જતા.