Book Title: Sutrakritanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Trikamlal Ugarchand

View full book text
Previous | Next

Page 353
________________ ફકીર, સારી કેળવણી લઈને પગે ચાલીને જુતાં પહેર્યા વિના સાદા જીવનથી જગતને ઉપગાર કરે તે હિન્દ પોતે સ્વર્ગ ભૂમિ કેમ ન થાય – નરસિંહ મહેતા ઉંચ કોટિના નાગર છતાં ઢેડ જેવી નીચ જાતિના ઉદ્ધાર માટે આજ કૃષ્ણ પરમાત્માના ગુણનું વર્ણન ઢેડવાડામાં જઈને કહી બતાવતા હતા અને કઈ પણ પ્રાણીને ભક્ત વૈષ્ણવ દુઃખ ન દે પણ દરેક પ્રકારે સહાચતા કરે તે માટે કહ્યું હતું કે – વૈષ્ણવજનતે તેને કહીએ જે પીડ પરાઈ જાણેરે” પરદુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રેવ.. , આનંદઘનજી જેવા આત્માનંદી મહાત્મા તે સાધુને વેષ મુકી દઈને ની પહેરીને ફક્ત લેકે માટે અભેદભાવે સર્વત્ર વિચરી મુસલમાન સુદ્ધાંની એકત્રતા કરી હતી. તે તેમનું પદ કહી આપે છે, રામ કહે રહેમાન કહે વળી દક્ષિણમાં થોડા વખત ઉપર થયેલા ચંપાલાલજી નામના સ્થાનકવાસી સાધુએ ભક્ત તુકારામના અભંગ કાવ્યો શીખીને તેને ભાવાર્થ લેકેને સમજાવી અનેક માંસભક્ષક હિંસકેને દયાળ બનાવી દીધા છે અને પાચોરા પાસે “ખેડ ગામમાં ૧૬૫ની સાલમાં પીસ્તાલીશ ગામના પટેલેએ, એમના ઉપદેશથી બેધ પામી દશેરાના પાડા મારવા બંધ

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361