________________
અભેદભાવે પાલણપુરના વહેરાઓની કુલની સેવાભાવે દેખરેખ રાખી હતી. મુંબઈમાં અને બીજે સ્થળે બનતે ભાગ તનમન ધન આપીને લીધે હતો પણ નાની ઉંમરમાં તેમનું મૃત્યુ થવાથી તે પેજના ત્યાંજ રહી હતી ધાર્મિક જ્ઞાન અને વહેવારીક કેળવણીને એટલે બધો સંબંધ છે કે તે બન્ને વિના ગૃહસ્થ ધર્મની જીંદગી નિરર્થક છે, તેમ સાધુ સાધ્વીને પણ તે બે જાતની કેળવણી વિના જોઈએ તે લાભ મળતું નથી તેમ ચારિત્ર અવસ્થામાં પણ આ નંદ આવતું નથી તેથી મહૂમ પિતાની આજ્ઞા પ્રમાણે હાલના સાધુ થયેલ માણેકમુનિજીએ (તે) તેજ કામ આજ સુધી ચાલુ રાખ્યું છે, અને આપ શ્રોતા વર્ગને એજ ભલામણ છે કે બંને પ્રકારની વિદ્યા સંપાદન કરવી કરાવવી અને ઉંચ કેટીનું વર્તન રાખવું તેજ ઉદ્દેશથી આજને જ્ઞાનમહોત્સવ ઉજવાય છે.
બાળકે એટલે કલ્પવૃક્ષના ખીલેલા અંકુરે તેમને સારે ખેરક, સારી સંગત, સારા સ્થાનમાં વિદ્યાલય અને અને છાત્રાલયે કરવાં અને ઉંચ કેટીના શિક્ષક દ્વારા એમને કેળવવા અને દર વખતે તેમને મેલાવો કરી સારો બોધ કરે, અને પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાઓને ગૃહસ્થોએ સારું ઈનામ આપવું તથા તે વિદ્યાથીઓ સારી રીતે બોલી શકે અને પિતાના વિચારે છુટથી જણાવી શકે, તેને માટે, આવા મેળાવડા કરવાની આવશ્યકતા છે.