________________
પ્રમાણે વસ્તુ છે, પણ શુષ્ક તાર્કિક (વિદ્વાન) એ પિતાના અભિપ્રાય પ્રમાણે અમુક લક્ષણે એ વસ્તુ માની હોય, છતાં તે તેવી વસ્તુ નહાય, કારણકે અર્થોને આત્મભેદ દરેક લક્ષણમાં જુદો હોતો નથી, પ્ર–કેવી રીતે હોય? ઉ૦-જેમ જેમ લેવડે વિશેષથી મુખ્યત્વે અર્થક્રિયા કરનાર વસ્તુને. વ્યવહાર થાય, તેજ વસ્તુ છે, અને બાળક તથા વાળણ સુધાંને વસ્તુનું સ્વરૂપ જાણીતું છે, ( લે હેય તે લું અને ઘડે થાય તે ઘડે કહેવાય) આ પણ ઉત્પાદવ્યય ધ્રુવ યુક્ત વસ્તુને માનતો નથી, માટે મિથ્યાદષ્ટિ છે, કારણ કે શેરીમાં ચાલનારે શહેરનું સ્વરૂપ જાણ્યા વિના જેટલું દેખ્યું તેટલું તે બેલે, પણ બીજું ધ્યાન ન રાખે, તેમ આ મતવાળે જાણ, (નાસ્તિક મતવાળે આમાં આવી જાય છે.) જુસૂત્ર નય આ પ્રમાણે છે જુ-પ્રગુણ અને તે વિનમાં (ગયેલું) અનુત્પન્ન (ભવિષ્યનું) વકપણું છોડીને વર્તમાનકાળે વત્તતા ક્ષણમાત્રના પદાર્થના પર્યાય માને છે, તેથી આજુ સૂત્ર છે, કારણ કે તે વખતની જ વસ્તુપણાને ગ્ય લક્ષણવાળી છે, આ મતવાળો સામાન્ય વિશેષરૂપ વસ્તુ છે, તેને સામાન્ય અંશ છોડી વિશેષ અંશ માનવાથી બૌદ્ધમતવાળા માફક તે સમ્યગ દષ્ટિ નથી, કારણ કે તે કારણરૂપ દ્રવ્યને માનતું નથી, અને તેથી તેના આધારે રહેલ વિશેષને જ અભાવ છે, શબ્દનય આપ્રમાણે છે, શબ્દ વડેજ તેણે આ અર્થની પ્રતીતિ સ્વીકારવાથી લિંગ વચન સાધન ઉપ
i