Book Title: Sutrakritanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Trikamlal Ugarchand

View full book text
Previous | Next

Page 344
________________ ૩૩ *. ' ઘડવું તે કુટવું નથી, તેમ ઈદન (માલિકી ) કરવાથી ઈદ છે, અને પુરું (નગર ) દારણ (તોડફેડ) કરવાથી પુર દર છે. આ પ્રમાણે શબ્દની પ્રવૃત્તિ નિમિત્તની પરસ્પર ગતિ નથી (મળતા પણું નથી) માટે આ પ્રમાણે મિથ્યા દષ્ટિ છે, કારણકે તે પર્યામાં બતાવેલ ધર્મવાળી વસ્તુ ને આશ્રય લેતે નથી, પણ તે જેમ આંધળાઓના હાથમાં હાથીને એકેક અવયવ આવ્યે, ( તે અવયવસાચે, પણ હાથી તે કંઈ અવયવમાં સમાઈ જતો નથી, તેમ પયોયમાં દ્રવ્ય સમાતું નથી માટે તેનું માનવું જૂઠું છે ) એવંભૂત નય આ પ્રમાણે છે, જ્યારે શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત ચેષ્ટા વિગેરે તે ઘટવિગેરે વસ્તુમાં હેય, ત્યારે જ આ વસ્તુ માને, જેમકે પાણી ભરનારીના માથા ઉપર પાણીથી ભરેલે ઘડે ઘટઘટ અવાજ કરનારે હોય ત્યારે તે ઘડો માને પણ વ્યાપાર (ક્રિયા) ન કરે ત્યાં સુધી તે ન માને, એવભૂત નયવાળ અર્થને એવી જ ક્રિયા કરતે હેય માને, તેથી આ નયવાળે પણ અનંતધર્મ વાળી વસ્તુને આશ્રય ન લેવાથી મિથ્યાષ્ટિ છે, જેમકે રત્નાવલિના અવયવ મણિ વિગેરેમાં રત્નાવલિને વ્યપદેશ કરનારા પુરૂષ જેવું છે. આ બધા જુદા જુદા પિતાનું એકાંતખેંચેતે મિથ્યાષ્ટિ છે, પણ એક બીજાને આશ્રય લઈને બેલે, તે સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, આ બધા મને જ્ઞાનક્રિયાવડે મેક્ષમાં સહાયક માની સાતે નયને તેમાં પિતાની બુદ્ધિવડે ઉતારવા,

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361