Book Title: Sutrakritanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Trikamlal Ugarchand

View full book text
Previous | Next

Page 348
________________ સંવત ૧૯૮૮ના શ્રાવણ વદ ૮ બુધવાર | જન્મા છમી જન વિધાથી જ્ઞાન મહોત્સવ – સે, ૧૯૮૮ જન્માષ્ટમીને કાર્યક્રમ તા થી ૧૧ (૧) સુપાર્શ્વનાથની વન તિથિ. (૨) કૃષ્ણ પરમાત્માની જન્મ તિથિ. (૩) રખવચંદ મહેતાની ૪૧ મી સંવત્ શ્રી. મંગલાચરણ, (૧) તીર્થકરેનાં પાંચ કલ્યાણકેનું વર્ણન અને અવન - કલ્યાણકને અર્થ બતાવે. ૧૦ મીનીટ (૨) કુણ પરમાત્મા માટે વક્તાઓના વિવેચને આ જૈન ' દષ્ટિએ તેમનું પવિત્ર જીવન. (૩) રીખવચંદ મહેતાના સ્વર્ગવાસ વખતેના અંતિમ ઉદ્ગારે અને તેનું વર્ણન છે જૈન વિદ્યાથી જ્ઞાન મહત્સવ માટે (૧) જૈન વિદ્યાથીઓના સંવાદે તથા ભાષણે " તથા બાલિકાઓને ગરબે બે ધામક જ્ઞાનમાંથી વિદ્યાર્થીઓને પ્રશ્નને વિદ્યાથી એને રેકડઈનામ તથા મીઠાઈ સંવાદ (૧) ભામાશાહ અને પ્રતાપ રાણે સઘળું ધન આપીને રાજ્ય બચાવવું (૨) વિદ્યા વિભૂષિત શીલવ્રતધારિણી, અને મોજશોખ ઉડાવનારી વસ્ત્રાભરણ અલંકૃત ઓંનેની સંવાદ. ઇનામે રૂ. ૫ મીઠાઈ રૂા. ૧૦ ઈ છેઠાવી ચંદુલાલ મેહનલાલ. ખડતરગચ્છ વહીવટદાર.

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361