________________
૩૧૦
હમણાં જેઓ સ્થાવર જીવે છે, તે સમયે શ્રાવકને અર્થદંડની છુટ અને અનર્થદંડની બંધી હેવાથી તે છે . આયુ છોડીને ત્રસ કે થાવર થાય, તેનું પચ્ચકખાણ કરવાથી તે ત્રસ જ બચે, એટલે તેને સારું પચ્ચકખાણ થાય, તે પ્રાણ પણ છે, રસપણ છે, તે બચે છતાં તમે ન માને તે તે અન્યાય છે. ___ तत्थ जे ते परेण तस थावरा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० ते तओ आउं विप्पजहंति विप्पजहित्ता तस्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयंपि भेदे से णो णेयाउए भवइ,
ન પૂર્વે કેટલાક જીવો ત્રસ અને થાવર હતા તે મરીને ત્રસ થયા, તે સમયે શ્રાવકે નિયમ કર્યો કે ત્રસ જ ન મારવા, આથી પૂર્વે પણ શ્રાવકને ન મારવાનું પચ્ચકખાણ હતું અને પછી પણ પચ્ચકખાણ હોવાથી તે ત્રસજી અગ્યા તેથી નિયમ કરે સારે છે. તમે ન માને તો અન્યાય થાય છે.