________________
૩૧૩
અને પશ્ચકખાણ નકામું ક્યારે થાય કે બધા સજીવે થાવર થઈ જાય; પણ તે થવું અસંભવ છે, વળી સ્થાવરે અનંત છે, તે અસંખેય ત્રામાં કેવી રીતે ઉત્પન્ન થાય? એ જાણીતું છે. માટે ત્રસ થાવર કાયમ છે. તેથી તમે કે બીજે કઈ પણ એવું બોલે કે શ્રાવકને ત્રસ સંબંધી પચ્ચ
माणुना पर्याय (विमा) नथी, मेमानो तो मशीભન છે, અથાત્ પચ્ચકખાણ કરવું સારું છે, હવે આવિષય સમાપ્ત કરવા કહે છે.
भगवं च णं उदाहु आउसंतो! उदगा जे खनु समणं वा माहणं वा परिनासेइ, मित्ति मनति, आगमित्ता णाणं, आगमित्तादसणं, आगमित्ता चरित्तं, पावाणं कम्माणं अकरणयाए से खलु परलोगपलिमंथत्ताए चिट्ठर, जे खलु समणं वा माहणं वा णो परिनासेइ मित्ति मन्नंति आगमित्ता णाणं आगमित्ता दसणं आगमित्ता चरितं पावाणं कम्माणं अकरणयाए से खनु परलोगविसुद्धीए चिट्टइ,
પ્રભુ ગોતમ ઈંદ્રભૂતિ ફરી બેલ્યા, હે આયુષ્યમનું