________________
કર
मणोवासगस्स सुपचक्खायं भवइ, ते पाणावि जावापि भेदे से गो० ॥
પૂર્વે ત્રસ થાવર હતા, પછી મરીને ત્રસ થાવર થયા, તેનું પચ્ચકખાણ કરવાથી જીવા ખર્ચ માટે પચ્ચકખાણુ કરવું સારૂં છે, તે તમે ન માને તો અન્યાય થાય છે.
भगवं च णं उदाहु ण एतं भूयं ण एतं भव्वं ण एतं भविस्संति, जपणं तसा पाणा वो हि जि-. हिंति, थावरा पाणा भविस्संति, थावरा पाणावि वोडिजिहिंत, तसा पाणा भविस्संति, वाहिन्नेहिं पाणेहिं जपणं तुब्भे वा अन्नेवा एवं वदहत्थि णं से केइ परियाए जाव णो णेयाउए भवइ ॥ सू-८० ॥
વળી ગાતમ ઇંદ્રભૂતિ ખેલ્યા, હે આયુષ્મન્ ! એવુ અન્ય નથી બનતું નથી, ખનશે પણ નહિ કે બધા ત્રસ જીવા મરીને થાવર થઇ જશે, તેમ એવું પણ નહિ અને કે થાવર મરીને બધા ત્રસ થઈ જશે, જો કે તેમાં જવું આવવુ' થાય છે, પણ પચ્ચકખાણ કરનાર વિના ખીજા બધા નારકી કે એ ઈંદ્રિય વિગેરે તિર્યંચ મનુષ્ય દેવા ના અભાવ થાય,