________________
क्खित्ते अणट्ठाए णिक्खित्ते तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स अट्ठाए अणट्ठाए ते पाणावि जाव अयंपि भेदे से णो० ॥
જે શ્રાવકે પચ્ચકખાણ કર્યા, તેણે અર્થદંડની છૂટ રાખી, અને અનર્થદંડની છુટ ન રાખી, તેથી જે સ્થાવર જી હતા. તેટલા બયા, વળી તે છ આયુ પુરું કરીને ફરીને ત્રસ થાય તે અર્થે દંડમાં પણ બચે, અને સ્થાવરથાય તે અનર્થ દંડમાં બચે, માટે તે પચ્ચકખાણને લાભ छ, ते तमे न मानो तो अन्याय छे.
तत्थ जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंगे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते तओ आचं विप्पजहंति, विप्पजहित्ता तत्थ परेणं जे तस थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पचायंति, तेहिं समणोवासगस्स सुपचक्खायं भवइ, ते पाणा वि जाव अयंपि जेदे से णो णेयाउए भवइ ॥