________________
* ૩૦૭ પછી થાવર થાય, શ્રાવકે તેને અર્થદંડ ત્યાગ નથી કર્યો, પણ અનર્થ દંડ ત્યાગ કર્યો છે, તેથી અનર્થ દંડને આશ્રયી સ્થાવરના જે જીવ બચે, (તે સ્થાવરમાં ત્રસકાય રહ્યા હોય તે પણ બચે,) તે બચેલ ત્રસે પ્રાણ પણ છે, તેમાં કેટલાક ઘણે કાળ રહેનાર છે, તે આશ્રયી પચ્ચકખાણ કરવું સારું છે, માટે તે લાભ ન માને તે તે અન્યાય છે.
तत्थ जे आरेणं तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए तो आउँ विप्पजहति, विप्पजहित्ता तत्थ परेणं जे तसा थावरा पाणा जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पञ्चायंति, तेहिं समणोवासगस्स सुपञ्चक्खायं भवर, ते पाणावि जाव अयंपि મે રે |
- જે સમયે શ્રાવકે પચ્ચકખાણ કર્યું, તે સમયે જેસ છે જન્મ્યા હોય તે મરણ પર્યત ત્રસ જીવ ન મારે, તેથી તેને તે સારું પચ્ચકખાણ કર્યું કહેવાય, વળી જે વિદ્યમાન હોય તે બધા ત્રસ જીવ બચે છે, આ પણ ત્રસકાયના પચ્ચકખાણને ભેદ છે.