________________
ॐ०९
સિવાયના બીજા જીવાની રક્ષા થાય, તેથી તે શ્રાવક હમેશાં વિચારે કે હું આટલી જગ્યાથી બહાર જીવાના રક્ષક છું. તેમ હદમાં પણ ત્રસ જીવેાના રક્ષક રહે, હવે તે હદમાં કાઇ ત્રસ ભરીને ત્રસ થાય તે યાજન વિગેરે હદમાં ખચી लय તે આશ્રયી તેને પચ્ચકખાણના લાભ થાય, કારણ કે પ્રથમ તેઓ ત્રસ હતા, અને હવે પછી પણ ત્રસ છે, તેમાં લાભ થવા છતાં લાભ ન કહેા, તે અન્યાય છે, અને મહારના જીવાના સપૂર્ણ બચાવ થાય તે લાભ છે.
तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चैव जाव थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए ढूंडे अणिक्खित्ते अणट्टाए दंगे णिक्खित्ते, तेसु पञ्चायंति, तेहिं समणोवासगस्स अट्ठा दंडे अणिक्खिते अणट्ठाए दंगे णिक्खित्ते, ते पाणावि वृच्चंत ते तसा, ते चिरट्ठिइया जाव अपि भेदे से० ॥
ત્યાં જે ત્રસ પ્રાણીઓ છે, તે શ્રાવકે પચ્ચકખાણુ કર્યું છે, કે મારે ત્રસ જીવા ન મારવા, તે ત્રસે ત્યાંથી મરીને