________________
3०४
रगा पाणा, जे हिं समणोसगस्स सुपच्चक्खायं भवइ, जाव णो णेयाउए भवइ,
વળી ઐતિમ સ્વામી કહે છે, કેટલાક છે અ૫ આયુવાળા છે, તે થોડા વખતમાં કાલ કરે છે, અને પરલેકમાં ઉત્પન્ન થાય છે, તે જ્યાં સુધી ત્રસ રહે ત્યાં સુધી શ્રાવકનું પચ્ચકખાણ લાભદાયી તે મેટી કાયાવાળા અલ્પ આયુવાળા ઘણું પ્રાણી છે, તેની રક્ષા થાય તે છતાં તમે કહો કે લાભ નથી તે અન્યાય છે.
जगवं च णं उदाह संतेगइया समणोवासगा भवंति, तेसिं च णं एवं वृत्तपुव्वं भवइणो खलु वयं संचाएमो मुंडे भवित्ता जाव पव्वइत्तए, णो खलु वयं संचाएमो, चाउदसट्ठमुट्ठिपुण्णमासिणीसु पनिपुण्णं पोसहं अणुपालित्तए, णो खल्लु वयं संचाएमो, अपनिमं जाव विहरित्तए, वयं च णं सामाइयं देसावगासियं पुरत्था पाईणं वा पडिणं वा दाहिणं वा उदीणं वा एतावता जाव सव्वपाणे