________________
303
समणोवासगस्स सुपच्चक्खायं भवइ, जाब णो णेयाउए भवइ ॥
હવે તુલ્ય આય વિષયનું સમાનગક્ષેમપણાથી કહે છે, મૈતમસ્વામી કહે છે, બેલે સાધુઓ ! કેટલાક પ્રાણીઓ સરખા આયુષ્યવાળા છે, તેથી જે શ્રાવકે જીંદગી સુધી ત્રસકાય ન મારવાનું પચ્ચકખાણ કર્યું છે, તે કઈ જીવને ન મારે, તે તેના વશમાં આવેલા જીવ હોય તે ન મારવાથી પિતાનું આયુ પુરું કરીને મરે છે, અને પરલેકમાં જાય છે, તે પ્રાણીઓ છે, ત્રસ છે, તે મહાકાયવાળા છે, ઘણી સંખ્યામાં છે, તેથી શ્રાવકને તે ન મારવાનો નિયમ લીધાથી બહુ લાભ છે, તે લાભ ન માને તે અન્યાય છે.
लगवं च णं उदाहु संतेगइया पाणा अप्पाउया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए जाव दंमे णिक्खित्ते भवइ ते पुवामेव कालं करेंति, करेत्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति तसा वि च्चंति ते महाकाया ते अप्पाउया ते बहुय