________________
૩૦૦
भुज्जो एलमुयत्ताए तमोरूवत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति जाव णो णेयाउए भवइ ।
વળી ગોતમ સ્વામી કહે છે, હે સાધુઓ! કેટલાક મનુષ્ય એવા છે કે જેઓ તાપસ થઈને અરણ્યમાં વસે છે, કેટલાક બાવા મઠ બાંધીને રહે છે, કેટલાકે ગામની વિનતીથી ગામની નજીકમાં છાપરાં બાંધી રહેનારા છે, કેટલાક કાનમાં ગુપ્ત મંત્ર ફેંકનારા બાવાઓ છે, તે સમયે કે , શ્રાવકે ત્રસ જીવે ન મારવાનું જીવતાં સુધીનું વ્રત લીધું, તે સમયે પેલા તાપસ વિગેરે બહુ સંયત નથી, હાથ પગ વિગેરે જોવામાં પાણી વાપરે છે, તેનું જ્ઞાન તેમને નથી કે આ કાચા પાણીમાં ત્રસ જીવો પણ છે, એટલે તેમને તે સંબંધી વિરતિ ન હોવાથી હિંસા થાય છે, તે અન્ય તીર્થિકે પોતે સંપૂર્ણ સંયત નથી, તેમ વિરતા નથી, તેથી આવું સાચું જૂઠું વચન ભકતને શીખવે છે, કે મને કેઈએ ન મારે, બીજાને મારવા, મને કેઈએ આજ્ઞા ન કરવી બીજાને આજ્ઞા કરવી, આવા ઉપદેશઆપનારા સ્ત્રીના ભાગમાં મૂછિત પૃદ્ધ બનેલા ચાર પાંચ છ કે દશ વર્ષો સુધી અલ્પ કે ઘણે ભોગ ભોગવી ભેગમાં પણ શ્રેષ્ઠ ભેગે વાક્ચાતુરીથી લેકને ઠગીને ભેળવીને કેટલોક અજ્ઞાન તપ કરવાથી ત્યાંથી મરણ પામીને કોઈપણ આસુરીયસ્થાન જે કિલિવષજાતિના હલકા દેવ છે, તેમાં ઉત્પન્ન થાય છે, અથવા