________________
૨૯૮
કેટલાક મનુષ્યો છે, તેઓ આરંભરહિત છે, પરિગ્રહ રાખતા નથી, ધમી છે, ધર્મમાર્ગે ચાલનારા છે, જીવહિં સાથી પરિગ્રહ સુધી પાપ ત્યાગ્યાં છે, જીંદગી સુધી સાધુ છે, તેવા છે સાથે શ્રાવકે જીંદગી સુધી ત્રસકાય ન મારવાને નિયમ લીધે, હવે પેલા ધમી જી આયુપાળીને ફરીથી પુણ્યનાં ફળ ભોગવવા સુગતિ (દેવક) માં જાય છે, તે પ્રાણે છે ત્રસ પણ છે, તે તેને ન મારવાનું પચ્ચકખાણ લેવાથી લાભ ન થાય, તેવું કહેવું અન્યાય છે.
भगवं च णं उदाहु संतेगइया मणुस्सा जवंति, तं जहा अप्पेच्छा अप्पारंभा अप्पपरिग्गहा धम्मिया धम्माणुया जाव एगच्चाओ परिग्गहाओ अप्पडिविरया, जे हिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउगं विप्पजहति, ततो भुज्जो स. गमादाए सोग्गइगामिणो भवंति, ते पाणा वि वुच्चंति,, जाव णो णेयाउए भवइ ॥
વળી ગૌતમ સ્વામી કહે છે કે હે સાધુઓ ! કેટલાક એવા મનુષ્ય છે કે જેમને અલ્પ ઈચ્છા અલ્પ આરંભ