________________
કૃત્યમાં જેમને આનંદ આવે છે, જીવહિંસા વિગેરે પરિગ્રહ સુધીને નિયમ કરતા નથી, તે જીંદગી સુધી અવિરત(સંસારી) છે, બીજા ધમી શ્રાવકેએ તે સમયે ત્રસકાયનું પાપ છેડયું છે. હવે પેલા આરંભવાળા પોતાનાં કર્મને બોજા સાથે લઈને દુર્ગતિ (નરક) માં જાય છે, તે પ્રાણું છે, તે ત્રણ છે, તે મહા કાયવાળા છે, ઘણે કાળ રહે છે, તે સંખ્યામાં ઘણા છે, હવે જેણે અહિંસા ત્રસકાયનું પચ્ચકખાણ લીધું, તે તે ત્રસકાયને ન મારે, તેટલે લાભ થાય, છતાં લાભ ન થાય તેવું તમે કહો, તે તે ન્યાય યુક્ત નથી. હવે ઐતિમ સ્વામી તેજ પચ્ચકખાણના વિષયને બીજી રીતે કહે છે.
भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति, तंजहा अणारंभा अपरिग्गहा धम्मिया धम्माणुया जाव सव्वाओ परिग्गहाओ पडिविरया जावज्जीवाए, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते ते तओ आउगं विप्पजहंति, ते तओ भुज्जो सगमादाए सोग्गश्गामिणो भवंति, ते पाणा वि वुच्चति जा. व णो णेयाउए भवइ ॥ ...