________________
૨૭૯ સારાવાદ કરનારા ગતમ! આ કઈ પર્યાય નથી કે જેમાં એક પ્રાણાતિપાત વિરમણમાં પણ શ્રમણોપાસકને વિશિષ્ટ વિષયની પ્રાણાતિપાતની વિરતિ કરતાં પ્રાણીના ઉપમર્દને દંડ જે પૂર્વે ત્યાગે છે, તે ન થાય, તેને. સાર આ છે કે ત્રસ પર્યાયને ઉદ્દેશીને પ્રાણાતિપાતની વિરતિ વ્રત શ્રાવકે લીધું, સંસારી જીવો પરસ્પર જતા હોવાથી તે સર્વે ત્રસ છે બધાએ થાવરપણે જાય, અને ત્રસેના અભાવથી નિર્વિવય તેનું તેનું પચ્ચકખાણ છે, તે જ પિતે પ્રશ્ન પૂર્વક બતાવે છે, તેને હેતુ શું છે? તે કહે છે, સંસારી છે પરસ્પર ગતિમાં જવાવાળા હેવાથી, જેથી તે સ્થાવરે સામાન્ય રીતે ત્રસપણે થાય છે, અને ત્રાસ થાવરપણે થાય છે, આ પ્રમાણે સંસારી જીનું પરસ્પર ગમન બતાવીને હવે બીજું શું કહે છે, તે બતાવે છે, થાવરકાયથી મુકાયેલા પિતાના આયુષ્ય સાથે ચાલતા કર્મો વડે સઘળા ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, અને ત્રસકાયથી તે આયુષ્ય મુકેલા બધા
સ્થાવર કાયમાં ઉત્પન્ન થાય છે, બધા સ્થાવરકાયમાં ઉત્પન્ન થતાં તે સ્થાન ઘાત કરવા યોગ્ય થશે, તે શ્રાવકે સ્થાવર કાય વધ ન કરવાને નિયમ કર્યો નથી, માટે બધા વસકાયને સ્થાવરકાયમાં ઉત્પત્તિમાં સામાન્ય રીતે તે શ્રાવકને ત્રસવની નિવૃત્તિરૂપ પચ્ચકખાણ થાય છે, જેમકે કેએ વ્રત લીધું કે મારે નગરવાસી ન હણ, તે નગર ઉજાડ. થયું, તેથી તેને નકામું પચ્ચકખાણ થયું, એ પ્રમાણે અહીં સર્વે