________________
२७८
ते नागरी छ, ५१ तेने पर्याय मापन्न (५२२वासी) न . કહેવાય, પણ જે તે નગરના બધા કાયદા રીવાજ છોડીને પરાવાસી થાવ, તે પછી તે નાગરીકન કહેવાય, પરાવાસી થાય, તે તેને મારતાં વ્રત ભંગ કેવી રીતે થાય તેવી રીતે ત્રસ જીવ સંપૂર્ણ રસ પણું છોડીને જે સ્થાવર થાય તે પૂર્વ પર્યાય ત્યાગવાથી અને અપર પર્યાય લેવાથી એ ત્રસ છે જ નહિ, જેમકે નાગરીક પલ્લીમાં જાય, અને ચારને ધ શીખે, તે નાગરીક ન જ કહેવાય, વળી ઉદક પૂર્વ પક્ષ કરવા કહે છે,
सवायं उदए पेढालपुत्ते जयवं गोयमं एवं वयासी-आउसंतो गोयमा। पत्थिणं से कोई परियाए जणं समणोवासगस्स एग पाणातिवायविरए वि दंमे निक्खित्ते, कस्सणं ते हेउ ? संसारिया खलु पाणा थावरत्ताए पच्चायंति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायसि जववज्जंति, तसकायाओ विमुच्चमाणा सव्वे यावरकासि उववज्जंति, तेसिं च णं थावरकायंसि उववन्नाणं ठाणमेयघत्तं ॥
PanRSE