________________
૨૮૭ कप्पति सिक्खावित्तए ? हंता कप्पंति, किंते तहप्पगारा कप्पंति उवठ्ठावित्तए ? हंता कप्पंति, तेसिं चणं तहप्पगाराणं सव्वपाणेहिं जावसत्तेहिं, दंडेणिक्खित्ते ? हंता णिक्खित्ते,
ગૌતમ સ્વામી ફરી કહે છે કે તે સાધુઓને પૂછવું કહે આયુષ્મતે નિ ! કોઈ ગૃહસ્થ કે તેને પુત્ર તેવા ઉત્તમ કુળના જન્મેલા અહીં ધર્મ સાંભળવા માટે આવે ખરા કે? ઉ. આવે, પ્ર. સાધુએ તેને ધર્મને ઉપદેશ આપવો ઉ–હા, પ્ર. જે તે ધર્મ સાંભળીને વિચારીને કહો કે “આ તમારા નિગ્રંથનું પ્રવચન (બોધ ) જે સત્ય અનુત્તર કેવળીનું કહેલું, પ્રતિપૂર્ણ સંશુદ્ધ ન્યાય વાળું શલ્ય રહિત સિદ્ધિને માર્ગ મુક્તિને માર્ગ નિર્માણ માર્ગ નિવણ માર્ગ સત્ય, સંદેહ રહિત સર્વ દુઃખને. નાશ કરનાર માર્ગ આપનારું છે, એમાં રહેલા છે સિદ્ધિ પદવરે છે, બોધ પામે છે, કર્મથી મુકાય છે, અને સંપૂર્ણ રીતે કર્મથી છુટે છે, અને સર્વ દુઃખને સંપૂર્ણ અંત કરે છે, તેની આજ્ઞા પાળવા ઈચ્છીએ છીએ, તેમ વતીશું. બેસીશું તેમ સુવાનું રાખીશું, તે પ્રમાણે ખાશું, તેમ બોલશે તેમ વર્તવા ઉઠયા છીએ, વર્તન કરી પાળીને વિચરણું સર્વે પ્રાણે ભૂત છે અને સત્વેની સંયમ વડે જીવ રક્ષા કરી સંયમ પાળશું, આવું તે બેલે? ઉન્હા બોલે, પ્ર. આવા જીવને દીક્ષા આપવી ઘટે? ઉહા, પ્ર. તેનું મુંડન (લેચ) કરે એગ્ય છે? ઉ–હ, પ્ર. તેમને