________________
૨૯૩ હેવાથી અનુમતિ કાયમ રહે છે.) તે પ્રમાણે મનવચન અને કાયાથી સાધુ માફક રહીશું, અને કહેલું કે અમારે આજે પિષધ છે, માટે અમારે માટે રાંધશે નહિ, રંધાવશે નહિ, પણ તેમાં અનુમતિને સર્વથા અસંભવ છે, તેથી બે અને ત્રણ પ્રકારે નિયમ કરીએ છીએ.
तेणं अभोच्चा अपिच्चा असिणाइत्ता आसंदी. पेढियाओ पच्चारुहिता, ते तहा कालगया कि वत्तवं सिया, सम्मं कालगत त्ति ? वत्तव्वं सिया, ते पाणावि वुच्चत्ति, ते तसावि उच्चति, ते महाकाया चिरद्विइया, ते बहुतरगा पाणा जेहिं समणोवासगस्त सुपच्चक्खायं भवइ, ते अप्पयरागा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ, इति से महयाओ जण्णं तुब्भे वयह तं चेव जाव अयं पि भेदे से णो णेयाउए भवइ ॥ ( આ પ્રમાણે તેઓ પ્રતિજ્ઞા કરીને ખાવા પીવાને ત્યાગ કરી સ્નાન ન કરીને પૌષધમાં રહેલા પલંગમાંથી કે પીઠિકા વિગેરેથી ઉતરી કે છોડીને બરાબર પિષધ કરીને કાલ કરે છે, એવા કાળ કરેલા શ્રાવકે બરાબર સમાધિથી કાળ કરેલા કહેવાય કે નહિ, જે નિ એ ઉત્તર આપશે કે બરે