________________
૨૪
અર સમાધિથી કાળ કર્યો છે, તો તેવા કાળધમ પામેલા અવચ્ચે દેવલેાકમાં ઉત્પન્ન થશે, અને ઉત્પન્ન થયેલા ત ત્રસ જીવા છે, તો કેવી રીતે ત્રસ જીવ રહિત સંસાર થશે, (કેટલાક તા સાધુકાળ ધર્મ પામીને મનુષ્ય પણ થશે, પૂરૂં વ્રત ન પાળે તો પશુ પણ થશે ) એ ત્રસ છવા પ્રાણ પણ કહેવાય, એવા ઘણા ત્રસ થવા હાવાથી તેના નિયમ શ્રાવકને ઘણા સારો કહેવાય, જો અલ્પ ત્રસ જીવા હોય અર્થાત્ ત્રસ જીવ ન હોય તો પચ્ચકખાણ ન થાય, પણ ત્રસ જીવા અસંખ્યાત હાવાથી તમે કહેા કે પચ્ચકખાણુ ને થાય એ તમારૂં વચન ન્યાય યુક્ત નથી.
भगवं च णं उदाहु संतेगइया समणोवासगा जवंति, ते सिं च णं एवं वुत्तपुव्वं भवइ, णो खलु वयं संचाएमो मुंडा भविता अगाराओ जाव पव्वत्तए, णो खलु वयं संचाएमो चाउदसमुद्दिद्वपुण्णमासिणीसु जाव अणुपालेमाणा विहरितए, वयं णं अपच्छिममारणंतियं संलेहणा जूसणाजूसिया भत्तपाणं पडियाइक्खिया जाव कालं अणवकखमाणा विहरि - स्लामो, सव्वं पाणाइवायं पञ्चकखाइस्लामो जाव