________________
क्खाइस्सामो, एवं थूलगं मुसावायं थूलगं अदिन्नादाणं थूलगं मेहुणं थूलगं परिग्गहं पच्चक्खाइस्सामो, इच्छापरिमाणं करिस्सामो, दुविहेणं, तिविहेणं मा खलु ममट्ठाए किंचि करेह वा करावेह वा तत्थवि पच्चख्खाइस्सामो,
વળી ગૌતમસ્વામી ઉદકને કહે છે જુઓ, આવા ઘણા પ્રકારેવડે ત્રસ જીવેની વિરતિને સદ્ભાવ સાબીત થાય છે, તેથી ત્રસજીથી રહિત સંસાર નથી, અને તે ખાલી સર્વદા ન થવાથી ત્રસ વધની નિવૃત્તિરૂપ પ્રત્યાખ્યાન છે તેથી હવે ઘણા પ્રકારે ત્રસ જીવેની સંભૂતિ (સંભવ), વડે સંસારની અશૂન્યતા બતાવે છે, કેટલાક શ્રાવકે શાંતિપ્રધાન (ચાહનારા) હોય છે, તેમનાં આવાં વચનને સંભવ છે, કે અમે ચારિત્ર લેવા શકિતવાન નથી, કે ઘર છોડીને અણગાર બનીએ, પણ અમે ચૌદસ આઠમ પૂનમને સંપૂર્ણ પિષધ તે આહારત્યાગ શરીરશોભાત્યાગ બ્રહ્મચર્ય તથા વ્યાપારને ત્યાગ એમ ચાર પ્રકારને નિયમ કરતા,બરોબર પાલતા રહીશું, તેમજ શ્રાવકને યોગ્ય બને તેટલી જીવ હિંસા જૂઠ ચેરી મૈથુન પરિગ્રહને ત્યાગ કરશું તે બે પ્રકારે કરવું નહિં કરાવવું નહિ, એમ બે ભેદે નિયમ કરશું, અમારાથી અનુમતિને ત્યાગ નહિ થાય, (શ્રાવકને ઘેર વેપાર ધંધે ચાલુ