________________
से जे से जीवे जस्स श्याणि सव्वपाणेहिजाव सत्तेहिं दंडे णो णिक्वित्ते भवइ, परेणं असंजए, आरेणं संजए, श्याणिं असंजए
તેજ તે જીવ છે કે જેણે પૂર્વે પ્રાણીથી માંડીને સત્વ સુધી હિંસા છેડી નહોતી, તે અસંયત હતું, પણ
જ્યારે તેણે હિંસા છેડી, ત્યારે સંયત થયે, વળી તેણે હમણાં હિંસા ન છોડી (ચાલુ કરી) ત્યારે તે પાછો અસંયત થયે.
असंजयस्स णं सव्वपाणेहिं जाव सत्तेहि दंडे णो णिक्खित्ते भवइ,से एव मायाणह, णियंठा से एव मायाणियव्वं, - જેમ અસંયતને સર્વપ્રાણીથી સત્વ સુધીની હિંસા ન છુટે. તેમ અહીં પણ જાણે કે ત્રસની હિંસા છેડનારને સ્થાવર હણતાં વ્રત ભંગ ન થાય. भगवं च णं उदाहु णियंठा खबु पुच्छियव्वा, आउसंतो ! णियंठा इह खलु परिव्वाश्या वा परिवाइवाओ वा अन्नयरेहितो तित्थाययणेहितो आगम्म धम्मं सवणवत्तियं उवसंकमज्जा?