________________
તેને યોગ્ય છે, તે મનુષ્યમાં પણ અકર્મ ભૂમિના નહિ, મ્યુચ્છ નહિ, અથવા અનાર્ય પણ નહિ, ફક્ત જેઓ આર્ય દેશમાં ઉત્પન્ન થયા છે, અને ઉપશમ પ્રધાન છે, તેમને આશ્રયી કહ્યું છે, કે તેઓમાંજ આવું સાધુનું વ્રત લેવાને વિષય છે, જે આ ઉત્તમ મનુષ્યએ ઘર છોડી અણગારતા સ્વીકારી, અર્થાત્ દીક્ષા લીધી, તેવા ઉત્તમ સાધુઓને જીવતાં સુધી મારે દંડ ન આપે, અર્થાત્ કઈ ભવ્યાત્મા ગૃહસ્થ તેવા યતીઓને ઉદ્દેશી નિયમ કર્યો કે મારે જીવતાં સુધી તેમને હણવા નહિ, પણ જે ઘરમાં વસે છે, તેમને મારે દંડ આપ, આ કોઈએ નિયમ લીધે, પાછળથી ત્યાં કેટલાક સાધુઓ થયા, તેમણે કેટલેક કાળ દીક્ષા પાળીને ચારપાંચ છ કે દશ વર્ષ કે ત્યાર પછી થડે કે ઘણો કાળ સાધના વેષમાં વહ્યા, અને તેટલો કાળ જુદા જુદા સ્થળે વિહાર કર્યો, તેમાંના કેટલાક તેવા કર્મના ઉદયથી પાછા ઘરવાસી. થયા, ગૌતમ પૂછે છે કે બેલે ભાઈ ! તેવું બને છે કે નહિ? ઉ–બને છે, પ્રે. તે ગૃહસ્થી થયેલાને પેલો નિયમ લીધે જે હણે તે તેને પચ્ચકખાણ ભંગને દોષ લાગે કે નહિ, ઉર્દેષ ન લાગે,
एवमेव समणोवासगस्सवि तसहिं पाणेहिं दंडे णिक्खित्ते, थावरेहिं पाणेहिं दंडे णो णिक्खित्ते, तस्स णं तं थावरकायं वहमाणस्स से पच्चक्खाणे