________________
૨૮૩ અપેક્ષાએ મહાકાય વાળા પણ છે, તથા ભવસ્થિતિ તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ હોવાથી ચિરસ્થિતિવાળા પણ કહેવાય છે.
વળી તે જી ત્રસ પણે ઘણા-સૌથી વધારે થઈ જવાથી જે જે વડે અહિંસારૂપ વિરતિ થવાથી તે શ્રાવકનું વ્રત સુપચ્ચકખાણ થયું, (ઘણા જીવ બચ્ચા) કારણ કે તેણે ત્રસ જીવનું પચ્ચકખાણ કર્યું છે, અને તમારું કહેવું માનતાં સર્વ સ્થાવર જી ત્રસપણે ઉત્પન્ન થતાં બાકી સ્થાવર જીવો બિલકુલ ઓછા રહ્યા, કે જેનું પશ્ચિકખાણ નથી લીધું, તેને સાર આ છે કે અલ" શબ્દને અર્થ અભાવ વાચી છે, તેથી તેને અર્થ એ છે કે જેનું પચ્ચકખાણ નથી, તે જીવી રહ્યા નથી, એથી પૂર્વે કહેલી નીતિવડે તે શ્રમણોપાસકને મટી કાયાવાળા ત્રસ જીવોની નિવૃત્તિ છે, તેથી સારું પચ્ચકખાણ થયું, જે તમે કહો છો. કે તેને હિંસા થવાથી દેષ લાગશે, તે ન્યાયનું વચન નથી, હવે ત્રસ જીવે જે સ્થાવરપણું પામ્યા છે, તેને મારવાથી પણ વ્રત ભંગ નથી, એ સમજાવવા માટે ત્રણ દષ્ટાન્ત આપે છે,
भगवंच णं उदाहु नियंठा खल्लु पुच्छियव्वा आउसंतो! नियंठा! इहखल्लु संतेगश्या मणुस्सा
(