________________
भवंति, तेसिं च एवं वृत्तपुव्वं भवइ, जे इमे मुंडे भविता अगाराओ अणगारियं पव्वइए, एसिच णं आमरणंताए दंडे णिक्खित्ते, जेइमे अगा रमावसंति,एएसिणं आमरणंताए दंडे णो णिक्खित्ते केई चणं समणा जाव वासाई चउपंचमाइं छट्ठदसमाई अप्पयरो वा भुज्जयरो वा देसं दुईज्जित्ता अगारमावसेज्जा? हंता वसेज्जा, तस्सणं तं गारत्थं वहमाणस्स से पच्चक्खाणे भंगे भवइ ? णो तिणढे समठे, | (ણે અવ્યય ફક્ત વાક્યની શોભા માટે છે ચ શબ્દ ફરી અર્થમાં છે તેથી એમ જાણવું કે, ભગવાન ગૌતમસ્વામી ફરી બેલ્યા, અને તે એકલા ઉદકનું ઉદ્ધત પણે દૂર કરવા તેના મનમાં રહેલા બીજા સ્થવિર સાધુઓને સાક્ષી રાખવા કહે છે, હે સ્થવિરો ! આયુષ્મતે નિગ્રંથ ! તમને આ વાત સ્વીકારવા યોગ્ય છે કે નહિ, તે સાંભળીને જવાબ આપે, કારણ કે જે હું બોલું છું તે તમને બધાને અનુકુળ છે, શાંતિ–ઉપશમ–તેનાથી પ્રધાન કેટલાક મનુષ્ય છે, પણ તેમાં નારકી તિર્યંચ કે દેવ ન લેવા, ફક્ત મનુષ્યજ