________________
ર૮ર સાર એ છે કે જ્યારે બધા સ્થાવરે ત્રસ થશે ત્યારે સર્વ જીવો સંબંધી શ્રાવકને પચ્ચકખાણ થશે, (પછી કેઈને મારવાનું રહેશે નહિ) તે પ્રશ્ન પૂછે છે, ક્ય હેત छ ? 8-oयां सुधीस आयमा स्था१२ यो आवेता छ, તે સ્થાન અધાત્ય છે, તેમાં વિરતિ લીધી છે. તેથી,
ते पाणावि वुच्चंति, ते तसावि बुच्चंति, ते महाकाया ते चिरद्विइया, ते बहुयरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति, ते अप्पयरागा पाणा जेहिं समणोवासगस्स अपचस्वायं भवइ, से महया तसकायाओ उवसंतस्स उवट्टियस्स पडिविरयस्स जन्नं तुब्भे वा अन्नो वा एवं वदह, णत्थिणं से केइ परियाए जसि समणोवासगस्स एगपाणाएवि दंडे णिक्खिते अयंपि भेदे से णो णेयाउए भवइ । सू ७७
તે ત્રસે નરક તિર્યંચ નર અમર ચાર ગતિવાળા સામાન્ય સંજ્ઞાવડે પ્રાણીઓ કહેવાય છે, અને ભય પામનારા તથા ચાલતા હોવાથી વિશેષ સંજ્ઞાવડે ત્રસે પણ કહેવાય છે, તથા વૈકિય શરીર લાખ જેજનનું દેવનું થતું હોવાથી તે