________________
ર૩૮
લેક જે વૈદરાજ પ્રમાણ છે, અથવા ચરાચર લેક તેને જાણવા વિના ફક્ત દિવ્ય જ્ઞાનના અવભાસ (જેવા તેવા જ્ઞાન) વડે જેઓ આ જગતમાં ઉપદેશ કરે છે, તે ધર્મ *દુર્ગતિમાં જવાના માર્ગમાં અર્ગળા (ભુંગળ) જે છે, તેથી પિતે નાશ થાય છે, બીજાને નાશ કરાવે છે, પ્ર–કયાં ? સંસાર સાગર જે ભયાનક અને અનાદિ અનંત છે, તેમાં તે પિતાને ફેકે છે, અને બીજાને પણ
___ लोयं विजाणतिह केवलेणं. पुन्नेण नाणेण समाहिजुत्ता, धम्नं समत्तं च कहति जे उ, तारंति अप्पाणं परं च तिन्ना ॥ ५० ॥
હવે જેમનામાં સંપૂર્ણ જ્ઞાન છે, તેઓ કે તેમના આધારે જે ઉપદેશ આપતા હોય, તેના લાભ બતાવે છે, ચિદરાજ પ્રમાણ લેકમાં કેવળજ્ઞાન વડે જુદું જુદું જાણે છે, અને પ્રકર્ષથી આ જગતમાં જાણે છે માટે પ્રજ્ઞ છે, અથવા પુણ્ય હેતુ હોવાથી પુણ્ય છે, તેવા સારા જ્ઞાન અને સમાધિથી યુક્ત પુરૂષે સમસ્ત ધર્મ જે શ્રત અને ચારિત્ર રૂપ છે, તે પારકાનું હિત ઈચ્છીને કહે છે, તે મહા પુરૂષે પોતે સંસાર સાગરથી તર્યા છે, અને બીજાને સારે ઉપદેશ આપવાથી તારનારા છે, પ્ર–કેવળી પ્રભુ લેકને
*દુર્ગતિને બદલે સુગતિ ઠીક લાગે છે.