________________
ર૫૨
तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे होत्था, रिद्धिस्थिमित समिद्धे वण्णयो जाव पनिरुवे, तस्स गं रायगिहस्स नयरस्स बहिया उत्तर पुरच्छिमे दिसिभाए, एत्थणं नालंदानामं बाहिरिया होत्था, अणेग भवणसयसन्निविट्ठा વાવ ઢિવા / તૂ. ૬૮
આ સૂત્રને પૂર્વ સૂત્ર સાથે તથા બીબ સૂત્ર સાથે સંબંધ બતાવ, પૂર્વે છેલ્લું સૂત્ર કહ્યું કે આદાનવાનું તીર્થકર ધર્મ બતાવે, તે ધર્મને બે ભેદ છે, (૧) સાધુને (૨) શ્રાવકને તેમાં મુખ્યત્વે આચારાંગ તથા સૂયડાંગમાં સાધુને આશ્રયી વિધિ બતાવ્યો છે, આ સૂત્રમાં શ્રાવકની વિધિ બતાવશે, પરસ્પર સંબંધ આ છે કે બોધ પામે, આ પૂર્વનું પ્રથમ સૂત્ર છે, પ્ર–શું બોધ પામે ? ઉ–તેજ હવે શ્રાવક આશ્રયી કહેશે, સૂત્રને અર્થ હવે કહે છે, (સૂત્રમાં ત્રીજી વિભક્તિ છે, ત્યાં સાતમીને અર્થ લેવો) તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર છે, તેનાં વિશેષણે આ છે, રાજગૃહનગરમાં પ્રાસાદે (મોટા મહેલે છે, માટે તે પ્રાસાદિત નગર છે, તેમ તેમાં સારા ભેગે છે તેથી આ ભેગવાળું છે, તેથી દર્શનીય છે, આંખને આનંદ આપનાર છે, તથા તેનું રૂપ આંખમાં સામે આવી આંખને ખેંચે, માટે અભિરૂપ છે, તેની ઉપમા બીજે ન ઘટે માટે અપ્રતિરૂપ છે, અથવા સ્વર્ગના