________________
માટે મારી કહેલી યુક્તિની નીતિએ પચ્ચકખાણ કરતાં સારું પચ્ચકખાણ લીધેલું થાય. અને તે પ્રમાણે પચ્ચકખાણ કરાવનારાને સારૂં પચ્ચકખાણ આપ્યું ગણાય, એમ પશ્ચકખાણ આપતાં પ્રતિજ્ઞા લેપ ન થાય, તે બતાવે છે, બળત્ય-ગૃહપતિ આવી પ્રતિજ્ઞા કરે, કે વર્તમાન કાળમાં (હમણ) જે ત્રસ કાયમાં ઉત્પન્ન થયેલા છે, તે પ્રાણીને જે દંડ જીવહિંસારૂપ છે, તે છોડવાનું હું પચ્ચકખાણ કરું છું તેથી અહીં ભૂતત્વ (હમણાં )નું વિશેષણ કહેવાથી તે સ્થાવરમાં બદલાયેલાને વધ થાય તે પણ પ્રતિજ્ઞા લેપ ન થાય, તેમ રાજા વિગેરેના હુકમથી હિંસા કરવી પડી, તે સિવાય અન્યત્ર મારે હિંસા ન કરવી, વળી તમે કહ્યું કે ગૃહપતિને ચરથી બચાવવા એ ઠીક છું, તેમાં પણ ત્રસ કાય વાળું હમણનું વિશેષણ લગાવવું, એ લગાવાથી જેમ દૂધની વિગય ત્યાગી હોય અને દહિ ખાય, તે પણ પ્રતિજ્ઞા લેપ ન થાય તેમ ત્રસ થયેલા જીવો ન હણવા. એવી પ્રતિજ્ઞા કરેલાને સ્થાવરની હિંસા કરતાં પણ પ્રત્યાખ્યાન આપવાની વિદ્યમાન અને ભૂત વિશેષણ વધારવાથી દેષ પરિહાર વાળી થવા છતાં પણ પૂર્વ બતાવેલી નીતિ વડે દેષ દૂર કરવાનું મુકીને જે કઈ સાધુઓ કોધથી અથવા લોભથી શ્રાવક વિગેરે બીજા કેઈને પણ વિશેષ ભાગે પાડયા વિના જેમ તેમ વ્રત ઉચરાવે છે, તેથી તેમને પશ્ચકખાણ આપતાં મૃષાવાદને દેષ લાગે છે, અને લેનારને અવશ્ય વ્રતને વિલેપ