________________
ર૭ર રેના અભિગથી ત્રસ કાયને પણ વધ થાય, છતાં વ્રત ભંગ ન થાય, તેમ ગૃહપતિ ચાર વિમેક્ષણ શબ્દ સૂત્રમાં આવેલ છે, તેનું દષ્ટાંત કહે છે.
કેઈ ગૃહસ્થને છ દીકરા છે, તેમને કેમે કરીને પિતાનું ધન ઘણું આવ્યા છતાં અશુભ કર્મના ઉદયથી રાજાના ખજાનામાં ચોરી કરી, અને ભવિતવ્યતાના ગે રાજપૂરૂ. એ તેમને પકડયા, કેટલાક આચાર્યો આ કથા બીજી રીતે
રત્નપુર નગરમાં રત્નશેખર નામે રાજા છે, તેણે ખુશ થઈને રત્નમાળા નામની પટરાણી વિગેરેના આગ્રહથી કૌમુદી નામે પ્રચાર સ્વીકાર્યો (રાણીઓને શહેરમાં ફરવા જવાનું મંજુર કર્યું, તે જાણુને શહેરના લેકેએ પણ રાજાની અનુમતિથી પિતાના સ્ત્રી પરિવારને ત્યાં કીડા કરવા જવાનું સ્વીકાર્યું, રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યું કે જે કંઈ પુરૂષ સ્ત્રીના કૌમુદી મહોત્સવમાં સંધ્યાકાળ પછી શહેરમાં રહેશે તે તેની વિજ્ઞપ્તિ સ્વીકાર્યા વિના જીવથી મારવામાં આવશે, આમ કર્યા પછી એક વાણીયાના છ દીકરા વેચવા લેવાના વ્યવહારમાં વ્યગ્ર થવાથી સૂર્ય અસ્ત થયા છતાં શહેરમાંથી નીકળી શક્યા નહિ, ત્યાર પછી તુર્તજ બહારથી કઈ અંદર પુરૂષ ન પેસે માટે નગરના દરવાજા બંધ કરા
વ્યા, તેથી પેલા છ દીકરા બહાર ન નીકળી શક્યા, તેથી તેઓ ભયથી કંપતા નગરના મધ્ય ભાગમાં કયાંયે તે