________________
૨૭૧
संचाएमो मुंमाभवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए, सावयं एहं अणुपुट्वेण गुत्तस्स लि. सिस्सामो, ते एवं संखवेंति, ते एवं संखं ठवयंति, ते एवं संखं ठावति, ननत्थ अभिओएणं गाहावइचोर-ग्गहण--विमोक्खणयाए तसेहिं पाणेहिं निहायदं तंपि तेसिं कुसલમેવ વરૂ I૭૫મા
કેટલાક લઘુકમ છે જે દીક્ષા લેવા અર્થ છે, તે દક્ષા વિના જ બીજે ધર્મ સ્વીકારવા ઈચ્છે, તેવા અધ્યવસાયવાળા ગૃહસ્થને સાધુ જ્યારે દીક્ષાને ધર્મોપદેશ આપે, તે સમયે તેઓ પ્રથમથી જ કહી દે કે અમે મુંડ (સાધુ) થવાને તથા પ્રવ્રજ્યા લેવાને કે ઘરથી અણગાર થવાને અશકત છીએ, પણ અમે તે અનુક્રમે ગૌ-વાણું તેને તારે તે ગોત્ર સાધુપણું પર્યાયે કરીને આત્માવડે ભેટીશું, અર્થાત્ પ્રથમ દેશ વિરતિ રૂપ શ્રાવક વ્રત ગૃહસ્થને યોગ્ય નિર્મળ પાળશું. પછીથી સાધુને ધર્મ પાળશું, આવી સંખ્યા-વ્યવસ્થા પ્રત્યાખ્યાન કરતાં બેલે, પોતે આગાર રાખે કે રાજાને અભિગ ગણ કે બળનો અથવા દેવતાને અભિયોગ કે ગુરૂને નિગ્રહ વગે