________________
૨૯
भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी, आउसंतो उदगा ! जे तुम्भे वयह तस ता पाणा तसा ते वयं वयामो तसा पाणा; जे वयं वयामो तसापाणा, ते तुब्भे वयह तसभूयापाणा, एएसंति दुवे ठाणा तुल्ला, एगट्ठा किमाउसो ! इमे भे सुप्पणीयतराए नवइ तसभूया पाणा तसा, इमे मे दुप्पणीयतराए भवइ तसापाणा तसा ततो एगमाउसो ! पडिकोसह एकं अभिनंदह, अपि भेदो से णो णेआउए जवइ, ॥
સારા વાદ કરનારા ગૌતમ સ્વામીને પેઢાલ પુત્ર ઉત્તક કહેવા લાગ્યા, હું આયુષ્મન ગૌતમ ! તમે કયા પ્રાણીઓને ત્રસ કહા છે, જે ત્રસ પ્રાણીઓ છે, તેને જ કે બીજાને પશુ ? આ પૂછતાં ભગવાન ગૌતમ સારી વાચાવાળા ઉદકને કહે છે, હું ઉત્તક! જે પ્રાણીઓને તમે ત્રસ ભૂત કહેા છે, જે ત્રસપણે પ્રકટ દેખાય છે, પણ ભૂત ભવિષ્યના નહિ, કિંતુ વમાન કાળમાં ત્રસ રૂપે હોય તેને જ અમે ત્રસ કહીએ છીએ, ત્રસપણું પામેલા તે કાળમાં ત્રસપણે વતા હાય, હવે તેજ વ્યત્યય વડે કહે છે, જેને અમે ત્રસ જીવો દેખીએ તે ત્રસ છે, તેને તમે ત્રસભૂત કહે છે, આ વ્યવસ્થા હેાવાથી