________________
પૂર્વે કહેલાં બંને સ્થાને સરખાં છે, અહીં જરા પણ અર્થને ભેદ નથી, જો કે બીજે કંઈ શબ્દ ભેદ હશે, પણ અહીં નથી, આ પ્રમાણે વ્યવસ્થા છે, તે તમારે આ પક્ષ સુપ્રશીતતર-યુક્તિ યુક્ત લાગે છે? કે વ્યસભૂત પ્રાણ હોય તે વસ ભૂત છે, અને અમારો પક્ષ તમને ખરાબ લાગે છે કે ત્રસ પ્રાણ તેજ ત્રસ પ્રાણી છે, આ પ્રમાણે એક અર્થ છતાં તમને આ કો વાહ થયે છે, કે શબ્દ માત્રને આશ્રય લઈને એકને આકાશ કરે છે, અને બીજાને પ્રશંસો છે, તેમ આ પ્રમાણે સરખા અર્થ છતાં એક પક્ષને આકાશવું (નિંદ) અને બીજા સવિશેષણ પક્ષને પ્રશંસવું, આવા દેષને સ્વીકાર તમને ન્યાય યુક્ત (યોગ્ય) નથી, કારણ કે બંને પક્ષ સમાન છે, ફક્ત તમારા પક્ષમાં ભૂત શબ્દ વિશેષણ રૂપે વધારે લીધાથી મેહ થાય છે (કે અમારો પક્ષ સારે છે. અને તેથી જ તમે અમારા (ગૌતમના) પક્ષમાં દેષ બતાવ્યા કે ત્રસ જીવેના વધની નિવૃત્તિ કરવામાં કે કરાવામાં બીજા જીવના વધની અનુમતિ સાધુને થાય, અને ભૂત શબ્દ ન વધારવાથી જે ત્રસ જીવ થાવર પર્યાય પામવા પછી મારતાં તેને વ્રત ભંગને દેષ લાગે, એવી જે ખોટી પ્રેરણા કરી છે, તે દૂર કરવા ગૌતમ સ્વામી ઉદયને કહે છે,
भगवं च णं उदाहु संते गइया मणुस्सा जवंति, तेसिं चणं एवं वुत्तं नवइ, णो खलु वयं