________________
૨૭૩
છુપાઈને રહ્યા, ત્યારે રાજાએ કૌમુદી મહેાત્સવ શરૂ થતાં કાટવાળાને મેલાવીને કહ્યું કે તપાસ કરી કે કૌમુદી પ્રચારમાં કયા માણસ શહેરમાંથી બહાર નથી નીકળ્યો ? આરક્ષકાએ ખરાખર તપાસ કરી કહ્યું કે અમુક શેઠના છ દીકરાએ બહાર નથી નીકળ્યા, રાજાએ આજ્ઞા ભગથી કાપીને કહ્યું કે તે છએને મારી નાંખા, તેના પિતા રાજા પાસે ઉભેલા હતા, તેણે પોતાના છ એ પુત્રના વધ થવાને સાંભળીને ઘણા શાકથી વિઠ્ઠલ થઇને અકાંઠે આવેલું આકુળ ક્ષયનાદુ:ખથી ભયભીત લેાચનવાળા મની હવે શુ કરવું ? એમ વિચારમાં મૂઢ પણે થવા છતાં ગણતરીમાં લાભ ખાટ વિચારી કરવું ન કરવું સમજતા રાજા પાસે શેઠ આવીને ભેા. અને રાવા જેવા થઈને ખેલ્યા, હે રાજા અમારા કુળને ક્ષય ન કરે, પણ અમારૂં ધન અમારી ભુજા ખળથી મેળવેલું ઘણું છે, તે લે, પણ અમારા આ છ પુત્રા મુકી દો, એટલેા અમારા ઉપર અનુગ્રહ (કૃપા ) કરા, આ વચન સાંભળીને રાજાએ ક્રીથી છએને મારવાના હુકમ કર્યો, આ વાણીયા પણ છના મરવાના ભયથી ડરીને કહેવા લાગ્યા, કે આપ છને ન મચાવા, તે આપ કૃપા કરીને પાંચને ખચાવા, તેા પણ રાજા માનતા નથી, ત્યારે આદરપૂર્વક ચાર બચાવવા વિનતી કરી, તેાપણુ રાજા તે કાપ કરીને જ બેઠા, તેથી ત્રણ ખચાવવા આદર કરવા લાગ્યા, તેપણ રાજા નથી માનતા, ત્યારે એ ખચાવવા પિતાએ
૧૬