________________
૨૬
થાય છે. હવે અમે આપને પૂછીએ છીએ કે અમારે આ ઉપદેશ ભૂતત્વ વિશેષણ મુક્ત પક્ષ કેમ તમને તૈયાયિકન્યાય યુક્ત લાગે છે કે નહિ? તેને સાર આ છે કે ત્રણ છે જે સ્થાવરમાં ઉત્પન્ન થાય, તેને હણતાં પ્રતિ જ્ઞાને ભંગ ન થાય, હે આયુશ્મન ગૌતમ! આ રૂચે છે કે નહિ, કે જે મેં ખુલાસાથી સમજાવ્યું છે.
सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी, आउसंतो उदगा नो खलु अम्हे एयं रोयइ जे ते समणा वा माहणा वा एवमाइक्खंति जाव परुति, णो खलु ते समणा वा णिग्गंथा वा भासं भासंति, अणुतावियं खलु ते भासं भासंति, अब्भाइक्खंति खलु ते समणे समणोवासए वा,
તે ઉદક પેઢાલ પુત્રની વાણી સાંભળીને ગૌતમસ્વામી આવું કહે છે, કે તમારું કહેલું અમને રુચતું નથી, તેને સાર આ છે કે ત્રસકાયની હિંસાના ત્યાગમાં ભૂતત્વવિશેષણ કરવું તે અમને નિરર્થકપણું લાગવાથી અમને રુચતું નથી, આવી વ્યવસ્થા હોવાથી તે ઉદક! જે શ્રમણે કે બ્રાહ્મણે ભૂત શબ્દ વિશેષણ વડે પચ્ચકખાણ કહે છે, અને બીજા તેમને પુછે છે, અને સ્વીકારે છે, તે પિતે બેલતા અને