________________
संसारिया खलु पाणा थावरावि पाणा तसत्ताए पच्चायंति, थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उवजंति, तेसिं च णं थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उववज्जंति तेसिंचणं थावरकायंसि उववएणाणं ठाणमेयं धत्तं॥
સંસારમાં રહેનારા સંસારી જીવો કહેવાય છે, પ્રાણુંપ્રાણીઓ થાવર પૃથ્વી પણ અગ્નિવાયુ વનસ્પતિ સ્થિર છે, છતાં તેવા કર્મના ઉદયથી ત્રસપણે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પરસ્પર જવા આવવાનું હોવાથી અવશ્ય કરી લીધેલી પ્રતિજ્ઞાને ભંગ થાય છે, જેમ કેઈ પ્રતિજ્ઞા કરે કે નગરમાં રહેનાર નાગરિક મારે ન હણ, આવી જેણે પ્રતિજ્ઞા કરી, પછી તે બહાર કેઈ આરામ વિગેરેમાં રહેલા નાગરિકને મારે, તે તેની પ્રતિજ્ઞા લેપ થયો કે નહિ? એમ અહીં પણ જેણે ત્રસ જીવો ન મારવાની પ્રતિજ્ઞા લીધી, તેજ માણસ ત્રસમાંથી થાવર કાયમાં ગયેલાને મારે, તો તેની પ્રતિજ્ઞાને લેપ કેમ ન થાય? ખરી રીતે તે પ્રતિજ્ઞાન ભંગ થયો જ, એ પ્રમાણે ત્રસ થાવર કાયમાં ઉત્પન્ન થએલા ત્રસ ઇવેનું જે અસાધારણ ચિન્હ હોય, તે તે ત્રસ જેવો સ્થાવર ઉત્પન્ન થયેલા હોય તે તે બચાવવા શકય થાય, પણ તેવું ચિહ નથી, તેથી તે ઉદક કહે છે કે થાવર કાયથી બે પ્રકારે કે અનેક