________________
૬૧
હે આયુષ્મન્ ગૌતમ ! અસ્તિ—એક વચન છતાં બહુ વચનના અંમાં વાપર્યાં છે, કુમારપુત્રા નામના નિગ્રંથા તમારૂં કહેલું વચન ખેલતા વિચરે છે; તેમની પાસે ગૃહપતિ નામના શ્રમણોપાસક (શ્રાવક) આગ્યે. તેને આ પ્રમાણે પચ્ચકખાણ કરાવ્યું; સ્થૂલ પ્રાણી જેનાથી દ ંડાય તે ઈંડ પ્રાણી આને દુ:ખ દેવુ તે ત્રસ જીવાની જીવ હિંસાની નિવૃતિ કરૂં છું, તેમાં પણ આ ભાંગેા છે, કે પેાતાની બુદ્ધિથી ન માર્ પણ રાજા વિગેરેના હુકમ થાય તેા જે હિંસા કરવી પડે, તે ફ્રુટ રાખુ છું, આ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાતનું વિશેષણ આપવાથી અપર ત્રસ ભૂતનું વિશેષણ ન આપવાથી પશ્ચકખાણ લેતાં ગૃહસ્થાને દોષ લાગે છે, કારણકે તેથી પચ્ચકખાણના ભંગ થવાના દોષ રહે છે,
एवं हं पञ्चकखावेमााणं दुपच्चक्खावियव्वं भवइ, एवं ते परं पच्चक्खावेमाणा अतियरंति, सयं पतिष्णं, कस्सणं तं हेउ ?
તેમ એવું પચ્ચકખાણ આપનારા તે સાધુઓને પણુ દુષ્ટ પચ્ચકખાણ આપવાના દોષ લાગે છે, પ્ર–શા માટે ? ઉ–તે શ્રાવક તેવું પચ્ચકખાણ લેતાં અને સાધુએ આપતાં પોતાની પ્રતિજ્ઞાને ઉલંધે છે, પ્ર॰ તેના હેતુ કયા છે? ઉભું તે પ્રતિજ્ઞા ભંગનું કારણુ ખતાવે છે,