________________
૨૫૯
पासावच्चिजो पुच्छिआइओ अज्जगोयमं उदगो॥ सावगपुच्छा धम्म सोउं, कहियंमि उवसंता॥ नि.२०५।।
પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શિષ્ય ઉદક નામના સાધુ ૌતમ સ્વામીને પુછવા લાગ્યા, પ્ર-શું ? ઉ–શ્રાવક સંબંધી પ્રશ્ન તે આ પ્રમાણે હે ઈંદ્રભૂત! સાધુ શ્રાવકને અણુવ્રત ઉચરાવે ત્યારે સ્થલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે વિષયનું વ્રત ઉચરાવીએ, ત્યારે તે શ્રાવકને બીજા સૂમ બાદર જીવે મારવાના છુટા રહે, તેને આરંભ થતાં તેમાં સાધુની અનુમતિ થાય, તે તેનું કર્મ બંધ કેમ ન થાય તે પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતીને તે પર્યાયની અંદર રહેલ (છુટ રાખેલા) જીવને મારતાં દેષ લાગે, જેમ કેઈએ નગરના માણસને ન મારવાની પ્રતિજ્ઞા કરતાં નગર બહારના માણસને મારતાં તેવું પચ્ચકખાણ કરતાં પચ્ચકખાણ આપનારને દેષ કેમ ન લાગે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ઘર ધણી ને ચિર ગ્રહણ અને તે મુકાવવાની ઉપમાથી દષ્ટાન્ત કહ્યો, તે પ્રમાણે શ્રાવક પ્રશ્ન સંબંધી ગોતમ સ્વામીએ કહેલા ઉત્તરથી ઉદક સાધુનું મન સંતુષ્ટ થયું, હવે મૂળ સૂવને અર્થ કહે છે, __ आउसंतो । गोयमा अस्थि खलु मे केइ पदेसे पुच्छियव्वे तं च आउसो । अहासुयं