________________
ર૫૭,
પિષહ પાળતે શ્રાવક ધર્મને આચરે છે, આ વિશેષણોથી તેને દેશ થકી ચારિત્ર છે, તે બતાવ્યું છે, હવે તેના ઉત્તર ગુણને બતાવી દાન ધર્મ બતાવે છે, તે શ્રમણ નિગ્રંથ (જૈન સાધુઓ)ને શાસ્ત્રોક્ત વિધિથી એષણય (નિર્દોષ) અશન પાણી ખાદિમ સ્વાદિમ ચારે પ્રકારનો આહાર આપે છે, તથા સ્વદાર સંતોષનું શીલવ્રત પાળતે રેજ પ્રત્યાખ્યાન કરેત પર્વ તિથિએ પિષહ કરતે આત્માના શુદ્ધ ગુણો પ્રાપ્ત કરવા લીધેલાં વ્રત તેને ભાવતે ધર્મ આચરતે વિચરે છે (ચ અવ્યય બધાં પદેને જોડે છે, શું વાકયની શોભા માટે છે.)
तस्स णं लेवस्स गाहावइस नालंदाए बाहिरियाए उत्तरपुरच्छिमं दिसिभाए एत्थ सेस दविया नामं उदगसाला होत्था,अणेमखंभसयसन्निविट्ठा पासादीया जाव पडिरुवा, तीसे गं सेसदवियाए उदगसालाए उत्तरपुच्छिमे दिसि भाए एत्थणं हस्थिजामे नाम वणसंडे होत्था, किएहे वण्णओ वणसंडम्स ॥ सू ७० ॥
તે એવા ગુણવાળા ઉત્તમ લેપ શ્રાવકવાળા નાલંદામાં ઈશાન કોણમાં શેષદ્રવ્ય નામે ઘરને ગ્ય બધાં દ્રવ્ય (વસ્તુઓ) ત્યાં હોવાથી તે શેષદ્રવ્ય નામે ઓળખાય છે. એવી