________________
૩૫૫
તેનાથી રહિત છે. તેથી નિ:શ ંક છે, એવું માને છે કે જિને જે કહ્યું છે, તે સત્ય છે, તેમ નિર્ગત ગઇ છે કાંક્ષા જેની–બીજાનું મંતવ્ય માનવાની તે નિરાકાંક્ષ છે, તેમ ચિત્તમાં ચિકિત્સા દૂર થવાથી તે નિર્વિચિકિત્સ છે, અર્થાત્ ધર્મનું ફળ મળશે કે નહિ, તેવા સદૈહ તેને નથી, તેમ વિદ્વાના નિંદશે, તેવા ડર નથી, એ પ્રમાણે તે લબ્ધ અર્થ -વસ્તુ તત્વનેા પરમા તેણે જાણેલા છે, તેમ મેાક્ષમાર્ગ ગ્રહણ કર્યાં છે, માટે ગૃહીતાર્થ છે, વળી ઝીણા વિષય ન સમજાય ત્યાં પૂછી લીધેલ છે, તેથી પ્રાર્થ છે, એમ નિશ્ચય કરવાથી વિનિશ્ચિતાર્થ છે, તેમ અર્થ સમજીને પ્રતીતિ કરવાથી તે અભિગતાર્થ છે, તેમ તેનાં હાડકાંના મધ્ય ભાગમાં ધર્મના રગ લાગેલા છે, અર્થાત્ અત્યંત સમ્યકત્વથી વાસિત અંત:કરણ વાળા છે, એ વિષય વધારે વિસ્તારથી બતાવે છે.
अथमाउसो निग्गंथे पावयणे अयं अट्ठे कायं परमट्ठे से से अणट्टे उस्सियं फलिहे अप्पावय दुवारे चित्तंतेउरप्पवेसे चाउदसमुद्दिट्ठ पुण्ण मासिणीसु पडिपुन्ने पोसहं सम्मं अणुपालेमाणे निग्गंथे तहाविहेणं एसणिज्जेणं असणपाण खाइम साइमेणं पडिलाभे माणे बहूहिं सीलव्वयगुण विरमण पञ्चक्स्वाण पोसहोववासेहिं अप्पाणं भावेमाणे एवं च णं विहरइ ॥ ६९ ॥