________________
૨૫૬
આ શ્રાવકને કઈ ધમે પૂછે તે પોતે આ પ્રમાણે સમજાવી શકે, જે ભાઈ! આ નિગ્રંથ જિનેશ્વરનું વચન છે, તેમાં આ સાચું તત્વ છે, કારણકે તેમાં સાચી પ્રરૂપણ છે, તથા સમજાવી શકે કે આજ પરમાર્થ (મેક્ષમાર્ગ) છેકારણકે સોના માફક તેની કસેટી લે તાપ દે છેદ કરે તે પણ તે શુદ્ધપણું ન મુકે, બાકીના બધા મતવાળા લૈકિક તીર્થિકેએ કહેલ અનર્થરૂપ વિષય છે, કારણકે તેમાં યુક્તિઓ ઘટતી નથી) આ વિશેષણથી બતાવ્યું કે તેને સમ્યગદર્શન ફરસેલું છે, હવે તે શ્રાવકને સમ્યગદર્શન અને જ્ઞાન વડે શું ગુણ થયે તે બતાવે છે, ઉછિત પ્રખ્યાત–સ્ફટિક રત્ન જે નિર્મળ યશવાળે થય છે, તથા જેના ઘરના દરવાજા સદા ખુલ્લા છે કે કેઈ અન્યતીર્થેિ આવે અને કહેતે પણ તે ભલે કહે, પણ તેના ભરમાવ્યાથી પરિજન પણ સમ્યકત્વથી ચલાયમાન ન થાય, તથા રાજાઓને જે વહાલાં સ્થાન અંત:પુર વિગેરે છે, તેને ત્યાં જવાની રજા છે, અર્થાત બીજા લેકને જ્યાં જવાને નિષેધ છે, ત્યાં ખજાનામાં કે રાણીવાસમાં પણ શ્રાવકના ઉત્તમ ગુણોથી પ્રખ્યાત હોવાથી આ શેઠ બધે ઠેકાણે સુખથી જઈ શકે છે, તે જ પ્રમાણે ચાદસ આઠમ વિગેરે તિથિઓમાં તેમ તીર્થંકરના મહા કલ્યાણક સંબંધી પ્રખ્યાત પુણ્ય તિથિઓમાં તેમ ચેમાસીની ત્રણ પુનમે માં ધર્મ દિવસે જાણુને પરિપૂર્ણ પિસહવ્રત લે છે, તે ૧ આહાર ૨ શરીર સત્કાર ૩ અબ્રાચર્ય છે અને ઘર વેપાર એ ચારે છેડીને