________________
ઉદકશાળા છે, તે ઉદક-શાળામાં સેંકડે થંભાની રચના કરવાથી તે પ્રાસાદીય દર્શનીય અભિરૂપ તથા પ્રતિરૂપ (બધી વાતે મને હર) છે, તેના પણ ઈશાન ખુણામાં હસ્તિયામનામે વનખંડ હતું, તે કૃષ્ણ અવલાસ (રંગ) વિગેરેથી વર્ણનીય હતા,
तस्सिं च णं गिहपदेसंमि भगवं गोयमे विहरइ, भगवं च णं अहे आरामंसि, अहेणं, उदए पेढालपुत्ते लगवं पासावञ्चिज्जे नियंठे मेयज्जे गोत्तेणं जेणेव भगवं गोयमे, तेणेव उवा. गबर, उवागबइत्ता भगवं गोयमं एवं वयासी॥
તે વન ખંડના એક ઘરના ભાગમાં ભગવાન ગૌતમ ઇંદ્રભૂતિ ગણધર મહાવીર સ્વામીના મુખ્ય શિષ્ય વિચરે છે, તે સમયે જ્યારે ભગવાન ગૌતમસ્વામી તે આરામમાં પિતાના શિવે સહિત વિચરે છે, ત્યાં ઉદક નામે નિગ્રંથ પેઢાલા પુત્ર પાર્શ્વનાથ પ્રભુને પ્રશિષ્ય અપત્ય જે છે, તેનું ચૈત્ર મેદાર્થ છે, (સા મીના અર્થમાં ત્રીજી વિભક્તિ છે) જે દિશામાં ૌતમ સ્વામી ભગવાન છે, ત્યાં તે પ્રદેશમાં જઈને આ પ્રમાણે ગૌતમસ્વામીને કહેવા લાગ્યો, આ સંબંધે અહી આ અધ્યયન કેમ કહેવાયું તેને પ્રસ્તાવ નિયુકિતકાર તેના તા. ત્પર્ય સાથે કહે છે,