________________
अहादरिसियं मे वियागरेहि सवायं, भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी, अवियाइ आउसो। सोच्चा निसम्म जाणिस्सामो सवायं उदयं पेढालपुत्ते भगवं गोयमे एवं वयासी ॥७१॥
હે લાંબા આયુષ્યવાળા ગીતમસ્વામી! મારે કેટલાક પ્રશ્નો પૂછવા છે, તે આપે જેવા પ્રભુ પાસે સાંભળ્યા હોય, પ્રભુએ જેવું દેખાડ્યું હોય, તે કહો, અથવા તેણે સવાદ કે સારી વાણીથી પૂછયું, તેથી ગતમસ્વામી બેલ્યા, હે આયુમન જે તમે કહેશે તે સાંભળી વિચારીને જાણીશું, અને પછી કહીશું, તેથી હે ઉદક પેઢાલ પુત્ર! તમે તમારો અભિપ્રાય કહે, ત્યારે ઉદક આ પ્રમાણે છે,
आउसो । गोयमा अस्थि खनु कुमारपु. त्तिया नाम समणा निग्गंथा तुम्हाणं पवयणं पवयमाणा गाहावई समणोवासगं उवसंपन्नं एवं पञ्चक्खाति-णणस्थ अभिओएणं गाहावइ चोरग्गहण विमोक्खणयाए तसेहिं पाणेहिं गिहाय. दंग; एवं ण्हं पच्चक्खंताणं दुप्पच्चक्खायं भवइ,