________________
૨૫
વસ્તુઓ મુકેલી છે, બહુદાસી દાસના પરિવારવાળે છે. વળી ઘણા કેસમાં અપરિભૂત (માનનીય) છે, આ બધાં વિશેષણોથી જાણવું કે તેની આ લેકમાં અનેકગુણોથી પ્રાપ્ત દ્રવ્ય સંપદા બતાવી છે, હવે પરલેકના ગુણે બતાવવાવડે ભાવ સંપદ કહે છે,
सेणं लेवे नाम गाहावई समणोवासए याविहोत्था, अभिगय जीवाजीवे जाव विहरइ, निग्गंथे पावयणे निस्संकिए निकांखिए निवितिगिच्छे लढे गहियढे पुच्छियढे विणिच्छियढे अभिगहियढे अविमिंजा पेमाणुरागरते, | ( વાક્યની શોભા માટે છે, તે લેપ નામને ગૃહ
સ્થ જૈન સાધુઓની સેવા રેજ કરનારે છે, માટે શ્રમણોપાસક શ્રાવક છે. આ વિશેષણથી જાણવું કે તે જીવ અજીવ પુણ્યપાપ વિગેરે તને જાણવાથી શ્રુતજ્ઞાનની સંપદાવાળો છે, તે બતાવે છે. તે જીવ અજીવ વિગેરે તને ભણેલ છે, તેથી કેઈના ફંદામાં સહાય વિના પણ ફસાતા નથી, તેમ દેવ અસુર વિગેરે દેવ સમૂહથી પણ તે હારે તેમ નથી, તેમ તે ધર્મથી ચવે તેવું નથી, આ વિશેષણથી તેને સમ્ય
જ્ઞાનપણું છે, તેવું બતાવ્યું છે, હવે તેનું સમ્યગદર્શન બતાવે છે, નિચેન્જ આહત તેના પ્રવચનમાં તે શંકા ઘડી કે ઘણી