________________
૨૫૦
જીતવા સમર્થ થાય છે, આ અલશબ્દને પહેલા અર્થ કહો, (ખલું અવ્યય ગાથામાં ફક્ત વાક્યની શોભા માટે છે) બીજે અર્થ અને અલંકાર (આ ભૂષણ) માં થાય છે, (ભૂતકાળને પ્રગ સંભાવના માટે લીધે છે, જેમકે
अलंकृतं देवदेवेन, स्वकुलं जगच्च नाभिसुनुना
દેવાધિદેવ નાભિરાજાના કુમાર ઋષભદેવે પોતાનું કુળ તથા જગત્ શોભાવ્યું છે, ત્રીજો અવંશબ્દને અર્થ પ્રતિષધમાં જાણવે, જેમકે ગરું છે યુવાન, હવે મારે ઘરમાં રહેવું નથી અને પાન , હવે મારે પાપ કરવું નથી, વળી કહ્યું છે કે अलंकुतीर्थैरिह पर्युपासितै, रलंवितर्काकुलकाहलैर्मतैः ॥ अलं च मे कामगुणैनिषेवितै, भयंकरा ये हि परत्र चेह च ॥
કુતીર્થોની સેવનાથી સયું મારે તેનું પ્રયોજન નથી, તેમવિતર્કોથી આકુળ (ભરેલા) એવા કાહલ (જૂઠા નકામા) મતે વડે પ્રજન નથી, તેમ જે અહીં તથા પરાકમાં ભય આપનારા પાંચ ઇંદ્રિયના વિષયે છે, તે સેવવાથી પણ શું પ્રયોજન છે, અહીં ત્રો નિષેધ વાચક અલંશબ્દ લેવાને છે, તે કહે છે, पडिसेह णगारस्सा, इत्थिसहेण चेव अलसहो ॥ रायगिहे नयरंमी, नालंदा होइ बाहिरिया ॥ नि ॥ २०३।।
==