________________
૨૪૮ દ્રવ્ય કર્મ અને ગુણને અભાવ સમજાય છે, ન કર્યું, ન કરું, ન કરીશ, તેમ અન્યલકમાં પણ કહે છે કે
न याति न च तत्रासी, दस्ति पश्चान्नवांशवत् ॥ जहाति पूर्व नाधार महोव्यसन-संततिः ॥ १ ॥
ન જાય, ન ત્યાં હતો, અથવા અંશમાફક પછી પણ નથી, આશ્ચર્ય તે એ છે કે દુઃખોની પરંપરા પૂર્વના આધારને છોડતી નથી.
વળી બીજે દષ્ટાંત કહે છે, गतं न गम्यते ताव दगतं नैव गम्यते ॥ गतागत विनिर्मुक्तं गम्यमानं तु गम्यते ॥ १॥ ગયું તેજ ફરી ન મળે, ન આવ્યું મળે કેમ? તે બન્નેથી મુક્ત જે, હાજર મળતું એમ. ૧
આ બધામાં ન આવ્યય પ્રતિષેધ અર્થ બતાવનાર સિદ્ધ કર્યો, તેમ અલંશબ્દ સિદ્ધ કરે જોઈએ, તે અલનો અથે પર્યાપ્ત (દસ) તે છે, તેમ વારણ વારવાના અર્થમાં છે, તેમ ભૂષણ શેભાના અર્થમાં છે, પણ અહીં તે અલને અર્થ વારણ—કે નિષેધના અર્થમાં છે, તે ન સાથે આ લીધે છે, તેથી નાલં શબ્દ થયે છે, તેમાં અલના નિક્ષેપા માટે ૨૦૧ ગાથામાં કહ્યું કે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે નિક્ષેપો કરે, નામ અલ-કેઈ જડ કે ચેતનનું નામ અલપાડીએ તે, સ્થાપની અલંમાટે કેઈ ચિત્ર કે પુસ્તક વિગેરેમાં પાપને નિષેધ કરતે સાધુ સ્થાપીએ તેવું