________________
૨૮
ચિત્ર કરીએ તે, દ્રવ્ય નિષેધમાં નોઆગમથી જ્ઞ અને ભવ્ય શરીર છેડીને તે બેથી જુદો ચાર વિગેરેથી હરણ કરાયેલ ચોરીના દાગીના મુકવા આવતાં કેદમાં જવાના ભયથી તેને નિષેધ કરાય, કે મારે ત્યાં નહિ રાખું, તે દ્રવ્ય નિષેધ એ પ્રમાણે દ્રવ્યવડે દ્રવ્યથી અથવા દ્રવ્યમાં નિષેધ કરીએ તે બધા દ્રવ્ય અલ છે, ભાવ અલ માટે નિર્યુક્તિકાર જેટલા અર્થો સંભવે તે કહે છે. पज्जत्तीभावे खलु पढमो, बीओ भवे अलंकारे॥ ततिओ हु पडिसेहे, अल-सद्दो होइ नायव्यो । २०२॥
પર્યાતિભાવ–સામર્થ્ય તેમાં અલશબ્દ વપરાય છે. (હું તેને પહોંચી વળવા શક્તિમાન છું) જેમ એક મલ્લ બીજા મલ્લને પહોંચી શકે છે, તેમ કેત્તરમાં પણ વપરાય છે, કે નાતે તવ તાળા વા સરણાઈવા, તે તારા રક્ષણ માટે કે શરણું આપવા માટે સમર્થ નથી, અન્ય લાકે પણ
द्रव्यास्तिक रथारूढः, पर्यायोधत कार्मुकः॥ युक्तिसन्नाहवानवादी, कुवादिभ्यो भवत्यलम् ॥१॥
મૂળ દ્રવ્ય (વસ્તુ) ને સમજવું, એજ રથ ઉપર ચઢે, વસ્તુમાં થતા ફેરફાર રૂપ પર્યાયે સમજવા, તે ચેડાવેલા બાણ માફક તૈયાર હોય, અને યુક્તિઓ સમજવી, તે રૂપ બખ્તર પહેરેલ હોય તે વાદી બીજા કુવાદીઓને