________________
૨૭
ત્યાં હંમેશાં અર્થિઓને જોઇતું દાન આપે છે, તે રાજગૃહ નગરની બહાર એક પરૂં કે વિભાગ છે ત્યાં આ અધ્યયન ઉત્પન્ન થયું માટે નાલદીય નામનું અધ્યયન કહેવાય છે, આ કહેવાથી અધે. ઉપાઘાત ઉપક્રમ ( ઉત્પત્તિ) રૂપે કહેલા જાણવા, તેનું બધું સ્વરૂપ નિયુક્તિકાર પોતે રાસાયક્સિને વિગેરે ગાથાથી કહેશે, હવે અલ શબ્દના નિક્ષેપેા ન—અલ દા—આ ત્રણમાંથી ન—દા-છેડીને મ્હે છે.
णाम अलं ठवण अलं दव्व अलं चैव होइ भाव अलं । एसो अलसमि उ निक्खेवो चउविहो होइ ॥ २०१ ॥
વ્યાકરણમાં અ, મા, ના, ના. શબ્દો નિષેધના અર્થમાં છે, તેમાં મગૌ અઘટ અાચર અમરમાં પ્રાયે કાર દ્રવ્યના નિષેધ કરે છે, એટલે અલંદાનવડે એમ પ્રયાગમાં અશબ્દ સાથે જોડાતા નથી, તેમ માશબ્દ ભવિષ્યની ક્રિયાનો નિષેધ કરે છે, કરશેા માં, જશામાં, (ગુજરાતીમાં માને બદલે માં શબ્દ પછી આવે છે ) માનશેામાં, ઠેરશામાં, વિગેરે છે, તમારી અધિષ્ઠિત દિશાજ વીતને માટે છે, ના અવ્યય કોઇ વખત સપૂર્ણ નિષેધ કરે છે, કોઈ વખત થોડા ભાગ નિષેધ કરે છે, જેમકે ના ઘટ-ઘડાના એક ભાગ નથી, તથા હાસ્ય વગેરે નાકષાયમાં છે, અર્થાત્ ક્યાય મેાહનીયના એક ભાગ રૂપે છે, ફક્ત ન અવ્યય જ સપૂર્ણ નિષેધવાચી છે, ન દ્રવ્ય-નકર્મ નગુણ તે અધામાં